by Het Dhruv ✓ · 12 Oct 2020
'એક બાજુ જો સાક્ષાત ભગવાન મળે અને એક બાજુ બાથરૂમ મળે એવી ક્યારેય પણ પરિસ્થતિ નું નિર્માણ થાય તો હું હંમેશા બાથરૂમ પર જ પસંદગી ઉતારું , કારણકે એણે જેટલા મારા ખરાબ સંજોગો સાચવ્યા છે.'
Loading comments…
Loading comments…