by 'Sagar' Ramolia ✓ · 22 Oct 2021
'કોઈપણ રીતે ઝઘડાનું કારણ તો કચરો જ હોય છે. પછી તે રસ્તા પરનો કચરો હોય, કે માણસના મનમાં ભરાયેલો કચરો હોય. મનનો કચરો પણ ઘણી રીતનો હોય છે. કોઈક મનમાં પોતાની અમીરીના ઘમંડનો કચરો હોય છે.'
Loading comments…
Loading comments…