by Jignasa Mistry ✓ · 23 May 2022
'રાત્રે સપનામાં પણ મને જાણે કે સુપરમેન જ દેખાયો. સુપરમેન મને એની સાથે ફરવાં લઈ ગયો.અમે એક નાનકડાં બાળકનો જીવ બચાવ્યો.બીજા ઘણા જરૂરિયાતમંદોની પણ મદદ કરી. સુપરમેન સાથે ફરવાની મને ખૂબ મજા આવી.'
Loading comments…
Comments
Loading comments…