by JANAKIBEN NAI ✓ · 9 Mar 2021
'સવાર થતા ગામલોકોને ખબર પડી કે છગનની હત્યા થઈ ગઈ છે. અને ઘરમાં ચોરી પણ થઈ છે. ગામ લોકોએ પોલીસને જાણ કરી. પોલીસે આવીને તપાસ કરી. ગામમાં બધા હાજર હતા, પણ મગન ગાયબ હતો.
Loading comments…
Loading comments…