by KOMALBEN MAKVANA ✓ · 4 Mar 2021
વાલીયા ઉઠ. તારી તપસ્યા પૂરી થઈ. તારા બધા જ પાપ નષ્ટ થઈ ગયા. આજે તું વાલીયો લુંટારો મટીને વાલ્મિકી ઋષિ બની ગયો.એ પછી એ વાલીયા લુંટારામાંથી વાલ્મિકી ઋષિ બનેલા ઋષીએ રામાયણ જેવા મહાન ગ્રંથની રચના કરી
Loading comments…
Loading comments…