Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#classics
7 storys
અન્ટીલ વી મીટ અગેઈન !
rekha shukla · 13 min read · 396 reads
'આજે વર્ષો બાદ અનુનો રૂડો અવસર આંગણે આવ્યો છે અને આનંદની વાત છે કે અવનીને અવિનાશ આશુતોશની આતુરતાથી રાહજોઈ રહ્યા છે. ઘણા વર્ષે પાછા ભેગા થવાના. બિછડકે બિછડકે ફિર ફિર મિલના.'
Drama
મહાનાયકોનો નાયક - અલ પસીનો
Kalpesh Patel · 3 min read · 547 reads
'અમુક ફિલમ અને પાત્રો ડાયરેક્ટર ઉપસાવતા નથી, પણ આવા પાત્રો આપોઆપ બની, દંતકથા બની જતાં હોય છે અને, સાંપ્રત સમાજ નું સતત માર્ગદર્શન કરતાં રહે છે. અલ પસિનોએ ભજવેલું માયકલનું પાત્ર તેમાંનું એક છે.
Classics
લુંટારો
KOMALBEN MAKVANA · 3 min read · 225 reads
વાલીયા ઉઠ. તારી તપસ્યા પૂરી થઈ. તારા બધા જ પાપ નષ્ટ થઈ ગયા. આજે તું વાલીયો લુંટારો મટીને વાલ્મિકી ઋષિ બની ગયો.એ પછી એ વાલીયા લુંટારામાંથી વાલ્મિકી ઋષિ બનેલા ઋષીએ રામાયણ જેવા મહાન ગ્રંથની રચના કરી
Classics
વૃતાંત - એક 'મહાસતી'નું
Kalpesh Patel · 3 min read · 499 reads
'દાનવકુળમાં ઉછરેલી હોવા છતાં હંમેશા સાત્વિક વિચારને આધીન મંદોદરીએ કાયમ રાવણ દદ્વારા આચરવામાં આવતા અનિષ્ટ, અને દૂષકર્મોનો જીવન પર્યંત નમ્રતાથી વિરોધ કરેલ હતો.'
Classics
મન મંથન સ્વનું ૧૩
Shree Patel · 1 min read · 132 reads
'આપણે જ આપણા મન સાથે ઐક્ય સાધી વિચારીએ કે મારી મન પસંદ ઈચ્છાઓ પૂર્ણતા પામી છે. તો એનકેન પ્રકારે આગળનાં સમયે તે પૂર્ણતા પામે છે.' સુંદર માર્મિક લેખ.
Classics
પિતૃઋણ
nayana Shah · 3 min read · 214 reads
'દિકરો માત્ર પિતાની મિલકતનો વારસદાર નથી હોતો એને પિતાએ લીધેલું ઋણ પણ ચૂકવવાનું હોય છે. જયાં સુધી પિતાએ કરેલું ઋણ દિકરો ચૂકવે નહિ ત્યાં સુધી દિકરાને બાપ ના વારસદાર કહેવડાવવાનો હક્ક નથી.'
Classics
Loading…
Next page →