by nayana Shah · 20 Apr 2021
'દિકરો માત્ર પિતાની મિલકતનો વારસદાર નથી હોતો એને પિતાએ લીધેલું ઋણ પણ ચૂકવવાનું હોય છે. જયાં સુધી પિતાએ કરેલું ઋણ દિકરો ચૂકવે નહિ ત્યાં સુધી દિકરાને બાપ ના વારસદાર કહેવડાવવાનો હક્ક નથી.'
Loading comments…
Loading comments…