by 'Sagar' Ramolia ✓ · 24 Oct 2021
‘આ માણસ તો હદ કરે છે. નથી પોતે શાંતિથી જીવતો, નથી આપણને જીવવા દેતો.’’ બીજી તાડૂકી, ‘‘ગંદકી કરી કરીને બધી જગ્યાએ પાણી બગાડી નાખે છે. આપણું જીવવાનું હરામ કરી નાખે છે.’’
Loading comments…
Loading comments…