Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#માછલી
15 storys
પ્રતિબિંબ
Mayur Rachchh · 3 min read · 663 reads
'અચાનક એક માછલી પોતાની આંખો સમક્ષ આવી. થોડીવાર માટે તે ત્યાં સ્થિર થઈ ગઈ. બન્ને એકમેકને જોઈ રહ્યાં. એકવેરિયમનો એ કાચ જાણે અરીસો બની ગયો હોય તેમ પોતે તે માછલીમાં પોતાનું પ્રતિબિંબ જોઈ રહ્યો.'
Others
લોભી પારધી
Panch Tantra · 4 min read · 838 reads
વિષ્ણુ શર્મા રચિત પંચતંત્રની એક પ્રેરણાત્મક વાર્તા : સંકટમાં કામ આવે તે જ સાચા મિત્ર અને લોભી જ વધુ ગુમાવે છે.
Classics
માછલીઓનું મહાસંમેલન
'Sagar' Ramolia · 2 min read · 408 reads
‘આ માણસ તો હદ કરે છે. નથી પોતે શાંતિથી જીવતો, નથી આપણને જીવવા દેતો.’’ બીજી તાડૂકી, ‘‘ગંદકી કરી કરીને બધી જગ્યાએ પાણી બગાડી નાખે છે. આપણું જીવવાનું હરામ કરી નાખે છે.’’
Children Stories
ડૉ. હિપ્પોની હોસ્પિટલ
Bharti Gor · 2 min read · 14.1K reads
ડૉ.હિપ્પોએ જેવું વ્હેલનું પેટ ચીર્યું કે અંદરથી નાની-મોટી ઘણીબધી ગણપતિની અને દશામાની મૂર્તિઓ, કોથળીઓ, કપડાં વગેરે નીકળ્યાં.
Inspirational
માછીમાર અને તેની પત્ની
SAVITA PRAJAPATI · 3 min read · 2.6K reads
‘હું તેનેહતી એવી કરી નાખું પણ એમ કરવાથી મહેલ, દાસી, સિપાહી, પ્રધાન બધું ગાયબ થઈ જશે.' સંતોષ જ સુખનું મૂળ છે.
Inspirational
જે ઝઘડે, એનું જીવન બગડે
'Sagar' Ramolia · 3 min read · 472 reads
'તો મિત્રો ! સમજ્યાને ? આપણે પણ સંપીને રહેવું જોઈએ. આપણા ઝઘડાથી આપણું જ નુકશાન છે. આપણે આપણું નુકશાન શા માટે કરીએ ? તો હવે કદી ઝઘડશો નહિ ને ! કોઈને ઝઘડવા પણ દેશો નહિ ને !'
Children Stories
Loading…
Next page →