by Mayur Rachchh ✓ · 6 Aug 2019
'અચાનક એક માછલી પોતાની આંખો સમક્ષ આવી. થોડીવાર માટે તે ત્યાં સ્થિર થઈ ગઈ. બન્ને એકમેકને જોઈ રહ્યાં. એકવેરિયમનો એ કાચ જાણે અરીસો બની ગયો હોય તેમ પોતે તે માછલીમાં પોતાનું પ્રતિબિંબ જોઈ રહ્યો.'
Loading comments…
Loading comments…