by dashrath makwana ✓ · 25 Oct 2021
'સાહેબ, હું એજ વાત કરું છું. મારે તો આમાં કશુ જ નથી. મને તો પૈસા મળતાં હતાં, એટલે લાલચમાં આવીને મેં આ કામ કર્યું છે. બાકી અસલી ગુનેગાર તો એ દંપતીનો દિકરો અભિષેક છે. એણેજ મને આ કામ સોંપ્યું હતું.'
Loading comments…
Loading comments…