by Vrajlal Sapovadia ✓ · 21 Jun 2019
'આજે પોતાના પેટના દીકરા દીકરી ના પોસાય એવા સમયમાં પાડોશીની દીકરીને મોટી કરવામાં કેટલું મોટું મન જોઈતું હશે ? જો કે સંબધ અને મિત્રતા નિભાવવાનો તો ઇતિહાસ નાનડીયાથી માઈલ માઈલ દુર સુદામાપુરી ઉર્ફ પોરબંદરના સુદામા અને ક્રુષ્ણના નામે છે.'
Loading comments…
Comments
Loading comments…