by Kalpesh Patel ✓ · 23 Feb 2021
'આજે કાસમની પહેલી માસિક પૂણ્ય તિથી હતી, રાબેતા મુજબ સવારે ચકલે ચાની લારીએ ગમન અને દુધો કામકાજની તલાશ માટે ગયા. ત્યારે ચાની લારી વાળાએ જણાવ્યુ કે બજારમાં આવેલી વિકાસ બેન્ક વારા તેઓની પૂછ પરછ કરતાં હતા.
Loading comments…
Loading comments…