by Hiren Maheta ✓ · 1 May 2020
‘તું મને ગમે છે કે નહિ તે મને ખબર નથી, પરંતુ તું મારા ફરતે કોઈ ગલોવેલની જેમ વીંટળાયેલી જરૂર છે. તે મારા દિલના આંગણાને તારા પ્રેમથી લીંપ્યું છે. તારા શબ્દો ફૂલ બનીને મારા અસ્તિત્વને મહેંકતું કરી રહ્યા.
Loading comments…
Loading comments…