by Kaushik Dave ✓ · 14 Aug 2020
"મારો હાથ પકડી ને ઉભો થા. હું આ બધા ને સબક શીખવાડું છું." મેં જોયું એક ખુબસુરત છોકરી હતી સાથે એની સખી હતી. હું ધીમેથી ઉભો થયો. એ છોકરીએ વિદ્યાર્થીઓની સ્કુલ માં ફરિયાદ કરી.
Loading comments…
Loading comments…