by PRAPTIBEN SOLANKI ✓ · 9 Mar 2021
'રાજુના પપ્પાને ખબર હતી કે રાજુ ભણવામાં એટલો બધો હોંશિયાર નથી. તો પછી તે પ્રથમ નંબર કેવી રીતે આયો. પછી તેમણે રાજુના દફતરમાં તપાસ કરી તો તેના દફતરમાંથી જાદુઈપેન મળી. તેના પપ્પાને બધી ખબર પડી ગઈ.'
Loading comments…
Loading comments…