by natwar tank ✓ · 14 Aug 2020
હલ્લો ,અમારા દેશનાં લશ્કરનાં તમામ નક્શાઓ મેં તમને મોક્લી દીધા છે, આ ઉપરાંત અમારા છૂપાં લશ્કરી મથકો, રડાર મથકો અને છાવણીઓની માહિતી લઈને હું સવારે જ સરહદી કોતરોમાં થઈને તમારા લશ્કરી ચિફને મળવાં આવું છું
Loading comments…
Loading comments…