by 'Sagar' Ramolia ✓ · 22 Oct 2021
'હરિપુરા કોંગ્રેસ અધિવેશન વખતે ગાંધીજીએ દરેક માટે ગાયના દૂધનો આગ્રહ રાખ્યો, તો તેઓએ ત્યાં ગૌશાળા જ ઊભી કરી દીધી. સજાવટ વગેરેની અન્ય વ્યવસ્થા પણ એવી કરી કે બધા જોતાં રહી ગયા.'
Loading comments…
Loading comments…