by Vandana Patel ✓ · 5 May 2022
રોનક નાસામાં કામ કરતો હોવાથી અવકાશમાં જવા ઉત્સુક છે. પોતાની ઘરે આવનાર પરગ્રહવાસીઓને મળવા રોકેટ તૈયાર કરે છે. પહેલાં ચંદ્ર અને પછી મંગળ પર જવાનું નક્કી કરે છે. રોકેટ તેજ ગતિએ મંગળ પર ઉતરે છે.'
Loading comments…
Loading comments…