by SHUBHKUMAR KHANDELVAL ✓ · 5 Mar 2021
'પેલી નાની છોકરી એકદમ જ મોટી પરી બની ગઈ. સફેદ ચમકતા કપડા, પાછળ પાંખો અને સુંદર જાદુની છડીવાળી પરી. શુભમ તો આ બધું જોઈને ડરી જ ગયો. પછી તે પરી બોલી, ‘હું પરી છું. મારું નામ પીન્કી છે.'
Loading comments…
Loading comments…