by Kalpesh Patel ✓ · 17 Nov 2020
'સમીરને મન તેના પપ્પાની વાતોની કોઈ અસર નહતી, તેને ગામ જવાં મુદ્દલ ઈચ્છા નહતી, તે માનતો હતો, કે પપ્પાના ગામડે જવું તેના કરતાં તો કોટાના કોચિંગ ક્લાસ સારા, કમ સે કમ ક્લાસના કલાકો પછીની મોકળાશ તો ખરી.'
Loading comments…
Loading comments…