by Niyati Kapadia ✓ · 2 Sept 2017
ભુજ શહેરને આરે આવેલ એક કાંચની બારીવાળા બંગલાને બસની બારીમાંથી જોઈને સપનાં સેવતી લાલી, જયા મેડમનાં સ્વરૂપે વર્ષો પછી પાછી આવે છે અને એનાં માતાપિતાને યાદ કરતી એ બંગલા પાસે જાય છે... આંખોમાં અપાર સેવતી સ્વપ્નદ્રષ્ટા જયાની કહાની નવલકથા સ્વરૂપે...
Loading comments…
Loading comments…