Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#ભાગ૧
59 storys
અપૂર્ણતાનો અહેસાસ - ભાગ ૧
અપૂર્ણતાનો અહેસાસ - ભાગ ૧
Pramod Mevada · 2 min read · 7.5K reads
તૃપ્તિ, આ લઘુનવલકથાની નાયિકાની લાગણીઓનું શાબ્દિક નિરૂપણ છે.
Others
રામાપીરનો ઘોડો ભાગ - ૧
Niyati Kapadia · 5 min read · 14.3K reads
ભુજ શહેરને આરે આવેલ એક કાંચની બારીવાળા બંગલાને બસની બારીમાંથી જોઈને સપનાં સેવતી લાલી, જયા મેડમનાં સ્વરૂપે વર્ષો પછી પાછી આવે છે અને એનાં માતાપિતાને યાદ કરતી એ બંગલા પાસે જાય છે... આંખોમાં અપાર સેવતી સ્વપ્નદ્રષ્ટા જયાની કહાની નવલકથા સ્વરૂપે...
Others
સાંજ (ભાગ - ૧)
A J Maker · 4 min read · 7.5K reads
"શા માટે તું મને આમ ધુત્કારે છે? શું ખોટ છે મારામાં? હું વધુ કંઈ નથી માંગી રહ્યો, બસ એક સુંદર સંપૂર્ણ સાંજ માંગુ છું તારી પાસે." * * * * * * આગળ શું થયું?અરમાને જીયાને બંદી કેવીરીતે બનાવી?શું જીયા પોતાને અરમાનની કેદ માંથી છોડાવી શકશે?બધાજ સવાલોના જવાબ નેક્સ્ટ પાર્ટમાં..
Crime
સ્પેક્ટર્નનો ખજાનો - (ભાગ-૧)
સ્પેક્ટર્નનો ખજાનો - (ભાગ-૧)
Param Desai · 10 min read · 6.7K reads
પણ, મને નવાઈ એ લાગી હતી કે એવું તે આ ડાયરીમાં શું હશે કે વોટ્સન આટલી ગભરાયેલી હાલતમાં તેની તરફ જ ઈશારા કરી રહ્યો હતો...?
Others
એક પ્રેમ આવો પણ...! (ભાગ ૧)
એક પ્રેમ આવો પણ...! (ભાગ ૧)
Mitra Writes · 6 min read · 7.4K reads
યુવાન હૈયાંને થતો પહેલી નજરનો પ્રેમ, આ પ્રેમનાં કેટલાય રંગ છે; એક પ્રેમ આવો પણ...! - મિત્રા.
Drama
પંખ (ભાગ - ૧)
Alpesh Barot · 5 min read · 7.5K reads
પપ્પાનો એ ચેહરો તેને હંમેશાં પજવતો હતો, અહમદાવાદ આવવા પહેલાં ઘરમાં કેટલા કંકાશ થયા હતા.
Romance
Loading…
Next page →