by Mamta Shah ✓ · 4 Oct 2018
હું ઊભી થઈ અને ટોર્ચ લઈને અવાજની દિશામાં ગઈ. થોડું આગળ ગઈ તો આગળ એક રૂમનું બારણું બંધ હતું. અને રડવાનો અવાજ એમાંથી આવતો હતો.
Loading comments…
Loading comments…