by Jignasa Mistry ✓ · 31 May 2022
'મેં તારી આગળ મારા પ્રેમનો ઇઝહાર કર્યો તો તે કોલેજમાં મારા પ્રેમનો મજાક બનાવી દીધો.હું તારી યાદોથી જ જીવતી હતી.મને તારા અકસ્માતની ખબર પડી એટલે મેં ડોકટર સાથે તને મારી આંખો આપવાની ગોઠવણ કરી દીધી.'
Loading comments…
Comments
Loading comments…