by Sujal Patel ✓ · 15 Nov 2021
તેર દિવસ પછી લખાયેલી આ ડાયરીના રંગ રૂપ જ કંઈક અલગ હતાં. એક જ ધ્યેય સાથે જીવતો માણસ વ્યસની પણ હોઈ શકે, એ વાત હવે ઝલકને પચતી નહોતી. એ પણ સિગારેટ સાથે પ્રેમ ! આ વાત તો બહું જ અલગ હતી.
Loading comments…
Comments
Loading comments…