English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#રોમાંસ
20 storys
સ્નેહભીનું પ્રણય મિલન
PRAJAPATI TARLIKA · 2 min read · 198 reads
'પ્રેમમાં જ્યારે મોસમનો પહેલો મેહુલિયો ઓળઘોળ થઈ જાય તો પ્રિયતમા અને પ્રિયતમનો રોમાંસ ખીલી ઊઠે છે એમ તન્વી અને હર્ષનો રોમાંસ પણ પૂરજોશમાં ખીલી ઊઠયો હતો.' સુંદર કવિતા રચના.
Romance
તારી એક ઝલક ભાગ ૯
Sujal Patel · 6 min read · 680 reads
જીગ્નેશને કામ હોવાથી તે પણ બાઈક લઈને જતો રહ્યો. અર્પિતા હજું પણ વિચાર કરતી ત્યાં જ બેસી રહી. તેજસ સાથે ઝલક સુરક્ષિત હતી. એ વાત તો અર્પિતા જાણતી હતી. પણ ઝલક શું કરવાં માંગતી હતી ?એ પ્રશ્ન હતો.
Romance
કાંચી - ૧૦
Mitra Writes · 6 min read · 14.9K reads
હું એને આંખો ફાડીને જોઈ રહ્યો. નક્કી આમાં કંઈક તો એવું ખાસ હતું જ... !
Drama
તારી એક ઝલક-૨૪
Sujal Patel · 4 min read · 279 reads
'એક વખત તો ગોળી બસ તેજસના કપાળે લાગવાની જ હતી. ત્યાં જ સડક પર વળાંક આવતાં જાદવે બાઈકને વાળી દીધી અને ગોળી સીધેસીધી જતી રહી. જાદવ તો કોઈ બાઈક રેસમાં જીતવા માટે બાઈક ચલાવતો હોય, એમ ચલાવી રહ્યો હતો.'
Romance
તારી એક ઝલક-૨૬
Sujal Patel · 4 min read · 245 reads
જ્યારે પહેલીવાર તને જોયો, ત્યારે જ મને તારાં વિશે જાણવાની ઈચ્છા થઈ આવી. હું આન્ટીને મળવાં જ લંડનથી અહીં આવી હતી." ઝલકે નજર નીચી રાખીને જ કહ્યું, "હું એમને બધું જણાવી દેવા માંગતી હતી. પણ...'
Romance
તારી એક ઝલક-૧૩
Sujal Patel · 6 min read · 474 reads
તેર દિવસ પછી લખાયેલી આ ડાયરીના રંગ રૂપ જ કંઈક અલગ હતાં. એક જ ધ્યેય સાથે જીવતો માણસ વ્યસની પણ હોઈ શકે, એ વાત હવે ઝલકને પચતી નહોતી. એ પણ સિગારેટ સાથે પ્રેમ ! આ વાત તો બહું જ અલગ હતી.
Romance
Loading…
Next page →