by Sujal Patel ✓ · 8 Oct 2021
જીગ્નેશને કામ હોવાથી તે પણ બાઈક લઈને જતો રહ્યો. અર્પિતા હજું પણ વિચાર કરતી ત્યાં જ બેસી રહી. તેજસ સાથે ઝલક સુરક્ષિત હતી. એ વાત તો અર્પિતા જાણતી હતી. પણ ઝલક શું કરવાં માંગતી હતી ?એ પ્રશ્ન હતો.
Loading comments…
Comments
Loading comments…