by Sujal Patel ✓ · 7 Apr 2022
'એક વખત તો ગોળી બસ તેજસના કપાળે લાગવાની જ હતી. ત્યાં જ સડક પર વળાંક આવતાં જાદવે બાઈકને વાળી દીધી અને ગોળી સીધેસીધી જતી રહી. જાદવ તો કોઈ બાઈક રેસમાં જીતવા માટે બાઈક ચલાવતો હોય, એમ ચલાવી રહ્યો હતો.'
Loading comments…
Comments
Loading comments…