by Divyesh V Sodvadiya Dvs ✓ · 24 Aug 2017
પાણી પીતા-પીતા જીતે પણ નજર ઉઠાવી આ સુંદરીને વધુ એકવાર નજીકથી જોવાની સાર્થક કોશિશ કરી જ લીધી. અનાયાસે જ બંનેની નજરો મળી ગઈ, ને તરત જ જાનકીએ અધ્ધર પરવાળાંવાળી પાંપણો ઢાળી દીધી.
Loading comments…
Comments
Loading comments…