English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#પ્રકરણ-૬
89 storys
તડકીમાં છાંયડો (પ્રકરણ ૬)
Divyesh V Sodvadiya Dvs · 7 min read · 7.2K reads
પાણી પીતા-પીતા જીતે પણ નજર ઉઠાવી આ સુંદરીને વધુ એકવાર નજીકથી જોવાની સાર્થક કોશિશ કરી જ લીધી. અનાયાસે જ બંનેની નજરો મળી ગઈ, ને તરત જ જાનકીએ અધ્ધર પરવાળાંવાળી પાંપણો ઢાળી દીધી.
Others
અન્યમનસ્કતા (૬)
Bhavya Raval · 12 min read · 14.8K reads
‘સ્ત્રી કેવી હોવી જોઈએ?’ ‘સ્ત્રી પુરુષને કવિ બનાવી દે તેવી હોવી જોઈએ. જેની પાસે રહીને બધી જ ઇન્દ્રિયો અટકી જાય. સમજશક્તિ, તર્કબુધ્ધિ અને જ્ઞાન ઓગળી જવા જોઈએ. મનગમતી માશુકા આંખ સામેના હરેક દૃશ્યમાં છલકાઈ, અતીતના દુ:ખોને ધોઈ નાંખવી જોઈએ. તેની સૂકી આંખોમાં જોઈ ખોળામાં કમજોર બની બધી જ વેદના ઢાળી દેવાનું મન થઈ રડી પડવાની ઈચ્છા થાય તેવી સ્ત્રી મારી પસંદ છે. મારાં આત્માને પ્રેમથી ભીંજવી નાંખે તેવી સ્ત્રી અને ખુલ્લી આંખોના હર ખ્વાબ પૂરા કરી નાંખે તેવી સ્ત્રી. જેના શરીરનો સ્પર્શ બધી જ બનાવટને ઊખેડીને સચ્ચાઈ પ્રસ્તુત કરી દે તેવી સ્ત્રી. જેના વિચારો શરીર અને મન બેફામ બની દિમાગ સાથે ટકરાઈ મર્દાનગી ભડકાવી દે તેવી સ્ત્રી. જેની જિદ પણ પ્રિય થઈ જાય એવી સ્ત્રી. નિર્મળ ખાલીસ પારદર્શક્તા, મૌલિકતા સાથે મન-મર્યાદાની સપાટી પર રહીને સુખેથી ઝઘડી એકબીજાનાં વિરોધને સહજતાથી સ્વીકારી શકે તેવી સ્ત્રી મારી સપનાંની, પરિકથાની રાજકુમારી છે.’
Others
ઉમંગની હેલી પ્રકરણ (૬)
Pravina Kadakia · 8 min read · 7.2K reads
અવનિ બાળકોમાં ગૂંથાઈ
Others
એક સાંજનો ઓછાયો (૬)
Falguni Parikh · 3 min read · 7.2K reads
ભગવાને અનાયસે એક બાળકના બદલે ઘણી બાળાઓની માતા બનાવી દીધી.
Others
ચંપક છત્રી, અંક-૨, પ્રકરણ-૬...ચંપક છત્રી ના લગ્ન લીલા સાથે
Piyush Pandya · 5 min read · 7.6K reads
ચંપક : હા ભાઈ હા... બંન્ને બાજુથી પરીચીત એટલે એક મોઢે બે લાડવા...
Comedy
એક સાંજનો ઓછાયો (૭)
Falguni Parikh · 6 min read · 7.9K reads
મહેશે ચેતવ્યો -ભાઉ ઉતાવળ ના કર, મને કંઈક ગરબડ લાગે છે. સામે જો, પોલીસના માણસો છૂપાવેશમાં છે.
Others
Loading…
Next page →