by Shobha Mistry ✓ · 6 May 2022
'ઘડીક વાર તો દિવ્યા વિચારમાં પડી ગઈ. આટલા નાના છોકરાને એલિયન વિશે કેવી રીતે સમજાવવું ? અચાનક એને ઋતિક રોશનની ફિલ્મ કોઈ મિલ ગયા યાદ આવી. એને થયું કે લેપટોપ ચાલુ કરી નકુલને ફિલ્મ જોવા બેસાડી દઉં.'
Loading comments…
Loading comments…