by Shobha Mistry ✓ · 21 Mar 2022
ના, તું છોડી ગયો પછી લગ્નસંસ્થા પરથી વિશ્વાસ ઊઠી ગયો હતો. એટલે આ વૃદ્ધાશ્રમમાં નોકરી જોઈન્ટ કરી લીધી. બે વર્ષ પહેલાં જ મેનેજરની પોસ્ટ મળી છે. ચાલ, કંઈ વાંધો નહીં, અહીં તને કોઈ જાતની તકલીફ નહીં પડે''
Loading comments…
Comments
Loading comments…