English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#સંધ્યા
10 storys
ગુરૂપૂર્ણિમાની સાંજ
Alpa Vasa · 5 min read · 13.8K reads
ગીતાનો સાર – જિંદગીમાં જે થાય છે, તે આપણા સારા માટે જ થાય છે.
Inspirational
ઘરભંગ
Leena Vachhrajani · 2 min read · 414 reads
'દરેકના મનમાં ક્યારેક પોતાના મનના આંગણે પણ સૂના થયેલા બાંકડાની સ્મૃતિ સળવળી રહી હતી.' પાનખરમાં ખીલેલી વસંતની સુંદર અભિવ્યક્તિ.
Romance
દત્તક
દત્તક
Parmi Desai · 8 min read · 14K reads
... અને એ ઘરમાં 'વુમન પાવર'નો રૉફ વર્તાવા લાગ્યો. સૌરભ, બાપુજીને અહીં બા વિના ક્યાંથી ગમે! અને બીજા દિવસે 'રીનાબેન'નુ તો જાણે વર્તન જ બદલાઈ ગયું. કેમ, સોમવારે તો હું પાછો આવી જ જવાનો હતો ને! દરેક ઘરમાં જો તમારા જેવો એક દિકરો હોયને તો. ....
Others
વસંતના વધામણાં
Shobha Mistry · 2 min read · 354 reads
ના, તું છોડી ગયો પછી લગ્નસંસ્થા પરથી વિશ્વાસ ઊઠી ગયો હતો. એટલે આ વૃદ્ધાશ્રમમાં નોકરી જોઈન્ટ કરી લીધી. બે વર્ષ પહેલાં જ મેનેજરની પોસ્ટ મળી છે. ચાલ, કંઈ વાંધો નહીં, અહીં તને કોઈ જાતની તકલીફ નહીં પડે''
Inspirational
સાયંકાલ ભાગ ૧
Lichi Shah · 3 min read · 35 reads
'સૂરજ નાનપણથી જ હોશિયાર હતો પિતા ચંદ્રવદન જે એક પેઢીમાં એકાઉન્ટન્ટ હતા તેની જેવી ચપળ ગણતરી અને માતા કુંદનગૌરી જેવી ભાવુકતા અને લાગણીશીલતાનું મિશ્રણ હતું સુરજમાં.'
Romance
સંધ્યા ટાણે
Heena Modi · 5 min read · 14K reads
ભારતમાં જન્મીને ઇંગ્લેન્ડ ચાલી ગયેલી વિદેશી મહિલાને જીવનના અંતિમ દિવસોમાં જન્મભૂમી સંભારી આવે છે, ત્યારે ...
Classics
Loading…
Next page →