- શીર્ષક - બતાવShrimali gayatri · 1 min read · 404 reads'હૃદય પર પથ્થર મૂકીને ઓળંગાવે છે ઉંબરો, જગતનું શ્રેષ્ઠ કન્યાદાન તું પણ કરીને બતાવ, ખિસ્સા હોય ખાલી અને માંગણી હોય મોટી, દીકરીના સ્મિતનો ખજાનો તું લાવીને બતાવ.' સુંદર રચના.Fantasy
- બાળપણનું ઘરPALLAV ANJARIA · 1 min read · 907 readsએજ ફળિયો, એજ ડેલી, ઘર બરાબર એજ, છત્રીદાર ઝરુખો ને ઘરની તક્તી એજ ....Children Stories
કેમિકલ લોચા
કેમિકલ લોચાKausumi Nanavati · 1 min read · 507 readsવિજ્ઞાન વિષય છે અઘરો લાગે છે તેને રસપ્રદ રીતે બાળકો સુધી પહોંચાડી રસ જગાડવાનો પ્રયાસ.Children Storiesપળો પાછી લાવીએ
પળો પાછી લાવીએShaurya Parmar · 1 min read · 273 reads'દોસ્તની સાઈકલ પાછળ બેસી, પછી એની જોડે ખેંચાવીએ, એ પળો પાછી લાવીએ.' બાળપણની ખાતી-મીઠી યાદો એ વ્યક્તિ માટે જીવનભરની પૂંજી સમાન હોય છે.Children Storiesયાદોનો ઘંટ
યાદોનો ઘંટBharat Thacker · 1 min read · 479 reads'માણસ ચાહે ગમે તેટલું ભણીને ઉચ્ચ ડીગ્રી મેળવી લે પણ, પણ તેને જીવનમાં પોતાની બાળપણની યાદોમાં તેની પ્રાથમિક શાળા હમેશા યાદ રહે છે.'Children Storiesઅરીસો
અરીસોKiran piyush shah "kajal" · 1 min read · 301 readsDifferent world was there without the faces..
Must read and understand beauty of the words.Children Storiesકવિતા - એવી શ્રદ્ધા
કવિતા - એવી શ્રદ્ધાUmesh Tamse 'Dhabkar' · 1 min read · 297 readsHave faith in you .. be brave ..Children Storiesપુસ્તક
પુસ્તકshreyas trivedi · 1 min read · 411 readsBook reading is good habitChildren Stories- મારી શાળા (બાળગીત)Drsatyam Barot · 1 min read · 29.2K readsકેવી મજાની શાળા છે મારી,.
માતાના જેવી લાગે છે વ્હાલી,
રોજે રોજે નવું નવું વ્હાલ આપે રે.
મારી શાળાની ડોકમાં.Children
- વેકેશનમાંPiyush Chavda · 1 min read · 27.2K readsગિલ્લી દંડો,પકડાપકડી ,ધમાલ ધમધમ ગોટો,
એય લહેરથી સંગીતખુરસી કબડી સાથે ખોખો.
સંતાકૂકડી રમતાં રમતાં કરવા સહુનાં થપ્પા.
વેકેશનમાંChildren
આ વડલાની વડવાઈ
આ વડલાની વડવાઈMahendra Rathod · 1 min read · 27.5K reads'નથી રહયા એ પાન આજે, ને નથી રહ્યો એ સહવાસ, તારા બચપણ આગળ તો આ મોટપ આખી બકવાસ.' બાળપણની મીઠી વાતોની યાદોનું સંભારણું.Children- બચપનKrishna Katorawala · 1 min read · 27.9K readsકાશ ફરી એકવાર મને બચપન મળી જાય!
સુખ-દુઃખમાં સાથ આપનાર એ મિત્રો મળી જાય
માતા પિતાના વ્હાલની લાગણીની એક પળ મળી જાય
નાના પગલાંChildren
- 'માઁ 'મારું રેતીનું ઘરPrahladbhai Prajapati · 1 min read · 27.4K readsહાથ પગ હૈયું છે હાથનાં ઓજાર, બેઠાને ઢગુંલી કરું પગના પંજા પર, ભીની કોરી રેત એકઠી કરૂ પગ પર, ઘણું મજબુત એવું મારું રેતીનું ઘરChildren
- શુ જોઈએ ?Shaurya Parmar · 1 min read · 27.8K reads'દુનિયાની વાસ્તવિકતાઓથી ત્રસ્ત માનવી પોતાનું મનગમતું બાળપણ યાદ આવે છે, તે ભગવાન પાસે પોતાનું બાળપણ પાછું માગે છે.'Children
- માણસ વાવી જોઈએDrsatyam Barot · 1 min read · 25.9K readsમૂળ ફેલાતાં રહે આ પ્રેમનાં ઊંડે સુધી,
એટલું પાણી દિલોમાં ખાસ પાવી જોઈએ.Inspirational
- ઝૂલતી કેરીPatanvadiya Minaxiben · 1 min read · 1.5K reads'ઝૂલતી કેવી મસ્તમઝાની, કેરી પેલા આંબા ડાળ, ટકર- ટકર જોયા કરતા, ગાયો ચરાવતા બાળક ચાર.'Children
- કોણ આપશે ?Shaurya Parmar · 1 min read · 26.6K readsનાના છે હાથ,
એથીય નાની બુધ્ધિ,
જાતે ખાતા ના આવડે મને,
મા મારું મોઢું કોણ લૂછી આપશે?Children
- માતૃભાષાAswin Patanvadiya · 1 min read · 1.1K reads'મમ્મી તારી જેવી ગુજરાતી ભાષા, મને અંગ્રેજી માસીનો બવ ડર લાગે.' બાળકને પોતાની માતૃભાષામાં જ શિક્ષણ આપવું જોઈએ.Children
- થિયેટરમાં ચકીબેનDharmik Parmar 'Dharmad' · 1 min read · 2.1K reads'દાણા-બાણા લીધાં નહીં ને લઈ લીધા 'પૉપકોન' ! થિયેટરની ખુરશીએ બેસી એણે પિક્ચર જોયું 'ડૉન'. એક સુંદર બાળગીત.Children
- કેરીAswin Patanvadiya · 1 min read · 406 reads'કેટલા દિ'ની કેરી ખાધેલી, આજે તે ધરાવતી, બચવાનો કોઈ આરો નથી, કૃષ્ણની યાદ આવતી.' બાળપણનીધીંગામસ્તીની કવિતા.Children
Loading…