- મારા શુભચિંતકDeepa rajpara · 1 min read · 538 reads'અખંડ ;દીપાવલી' ઝગમગી મુજ બે નયનો મધ્યે જે, જ્ઞાનાંજન શલાખા આંજી અજ્ઞાન તિમિર નાથ્યાં કોણે ? ધન્ય મારું જીવન એ શુભચિંતક મારા શિક્ષક હતા !' સુંદર કવિતા રચના.Classics
- રુંધાતી લાગણીઓDeepa rajpara · 1 min read · 548 reads'દફન અનેક કબરો નીચે જિંદગીની વણકહી દાસ્તાનો, શોધો તો લાગણીનું એકાદું ફૂલ ફૂટી નીકળ્યું મળશે જ ! 'દીપાવલી' પથ્થરદિલ ઇમારતો નીચે ચગદાયું ઉપવન, શોધો તો લાગણીનું રેત ચણતર તિરાડોમાં મળશે જ !' સુંદર કવિતાTragedy
- અબોલ મારી લાગણીPallavi Gohel · 1 min read · 591 reads'વિશ્વાસની એરણપર ધરી છે અખૂટ સંયમની સંપદા વ્હાલમ, અવલંબન એકમેકનું બની થાય વિલય પ્રણયમાં એટલું ચાહું છું.' લાગણીસભર સુંદર કવિતા રચના.Classics
- સંબંધોની શતરંજDr. Pushpak Goswami · 1 min read · 643 reads'શતરંજનો શોખ નહોતો મને, એટલે જ હું હારતો ગયો, લોકો ચાલ ચાલતાં ગયા, ને હું સંબંધો નિભાવતો ગયો.' સુંદર માર્મિક કટાક્ષભરી રચના.Tragedy
- વ્હાલShailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ ' · 1 min read · 569 readsજેવી જેની શ્રધ્ધા એવા એ અવતાર કરે છે ..Classics
- અજાણMayurika Ankur Banker · 1 min read · 28.1K readsઅજાણ છું સ્વથી ને સર્વથી.Abstract
- દેશી નળિયાંRajesh Hingu · 1 min read · 26.7K readsમાથે બાનો હાથ ફર્યો છે;
તોડી નાખ્યા સૌ માદળિયાં.Classics
- ‘હું-તું’થી હુતુતુ ‘ને પછી...Jay D Dixit · 1 min read · 28.1K readsઅરે આમ અચાનક એકમેકનું કેમ કરી થઇ જવાય?
અસ્તિત્વ સાથે ખુદના, કોઈને આપણું કહી કેમ જીવાય?Inspirational
- અહીં પણ અને ત્યાં પણHanif Sahil · 1 min read · 27.4K readsઆ કાલ રાત વીતશે, પૂરો થશે વિયોગ,
થાશે ફરી પ્રભાત, અહીં પણ અને ત્યાં પણ.Classics
- પ્રેમરસાયણ મીઠડું...Jogi Ji · 2 min read · 40.3K readsવાગી હે ભલકી વરામનૂ રે, તે એ દૃષ્ટિ જો રે આણે.Classics
- મરણને જાળવજોHanif Sahil · 1 min read · 27.3K readsપગરવની સાથે કેમ આ ધડકી રહ્યું હૃદય,
મુજને તો કોઈનોય નથી ઇતેન્ઝાર પણ.Classics
- સંધ્યારાણીChaitanya Joshi · 1 min read · 25.5K readsઆવે અંધકાર ઊતરી રજનીની અણસાર જેને,
વિહંગવૃંદ નિજ નીડ ભણી જાએ સંધ્યારાણી.Classics
- દુલારી દીકરીHasmukh Rawal · 1 min read · 26.5K readsશહેનશાહતમાં નથી ઔકાત કોઈની હજુ,
દીકરી તો લોક ને પરલોક દીપાવ્યા હોય છે!Inspirational
- ચિનગારીShaurya Parmar · 1 min read · 27.9K readsગયા ચોમાસે બધા રંગ ધોવાય ગયા,
ભવમાં મેઘધનુષ્યની ભાત કોણ ભરશે?Classics
- જિંદગીની ઉજાણીSwati Silhar · 1 min read · 28.9K readsજીવન એક પ્રસંગ બને...
પ્રત્યેક ક્ષણ પ્રેમ સર્જાય...
એને જિંદગીની ઉજાણી કહેવાય...Inspirational
- એક વિધુરનું ગીતDilip Ghaswala · 1 min read · 27.7K readsકરમાયેલા ફૂલ સમી આ બધી વેદના ઝુરે,
ક્યારે આવે પવન - લ્હેરખી અને ચેતના પૂરે...Classics
- સંમતિ લગ્નSaryu Parikh · 1 min read · 27.2K readsવચનો આપ્યા ને બન્યા જીવન સંગાથી.
છાવરે છે વર્ષા ને વાતા વંટોળથી;
પાંગરે રે કૂંપળ પ્રથમ પ્રેમથી.Inspirational
- તું કરજેChaitanya Joshi · 1 min read · 26.7K readsન મળે તને તારી બૂરાઈઓની યાદી,
નજરે ચડે તો તું કુઠારાઘાત કરજે.Inspirational
- વિષાદHanif Sahil · 1 min read · 27.1K readsપગરવની સાથે કેમ આ ધડકી રહ્યું હૃદય,
મુજને તો કોઈનોય નથી ઇતેન્ઝાર પણ.Classics
- અવધાનHanif Sahil · 1 min read · 27.6K readsલે જે મને એવા પ્રગાઢ આશ્લેષમાં,
કે શ્વાસની હવા ન દરમિયાન રાખજે.Inspirational
Loading…