- એક પારેવું મારી કોઈ ડાળીએ બેઠુંHiren Maheta · 1 min read · 935 readsમારે તો એને હવે આપવો’તો ઠપકો, પણ મને આડા આવે છે સંબંધ..Romance
- ઓ મુસાફિરKrishna Katorawala · 1 min read · 1.2K reads'વરસાદ બની વરસવું છે તારી સાથે, પક્ષી બની કલરવું છે તારી સાથે, ઓ મુસાફિર હાથોમાં હાથ નાખી, જોવી છે દુનિયા તારી સાથે.' સુંદર કવિતા.Romance
- ઝુરાપોGordhanbhai Vegad (પરમ પાગલ) · 1 min read · 784 reads'માળી જ કઠિયારા બની બેઠા હવે ગુલશન ગુલશન, મુરઝાયા પહેલાંની આ ભેદી વ્યથાનો ઝુરાપો કોને કહું ?' જેણે સહારે જીવન જીવવું છે એજ છોડી ગયા છે.Romance
- દરિયાને જોઈnatwar tank · 1 min read · 1.1K readsઆખું આકાશ તારી પાંખમાં !..Romance
રહી શકશો નહીં
રહી શકશો નહીંRohit Prajapati · 1 min read · 1.5K readsઝરમર ઝરમર વરસી જેમ ભીંજવે શ્રાવણમાં ધરા, એવી જ છે પ્રેમની કળા, આ કળામાંથી પરત ફરી શકો નહીં.Romanceધબકારા હૃદયનાં
ધબકારા હૃદયનાંGordhanbhai Vegad (પરમ પાગલ) · 1 min read · 3.2K readsRead it definitely, heartthrob word's feeling is literally... heart throbbing.. !Romanceતમે ચાંદ છો
તમે ચાંદ છોઅશ્ક રેશમિયા · 1 min read · 1.7K readseach word is written with love and care !Romance- પ્રેમની ઉજાણીHarshida Dipak · 1 min read · 26.8K readsશામળિયાનો પ્રેમ છલોછલ હમણાં જાશે તાણી...
પછી પછી તો મોરપીંછના રંગોમાં ઉભરાણી...Others
- વાસંતી યાદોનું વાસંતી ગીતHarshida Dipak · 1 min read · 28.3K readsવનવનમાં ભમરાઓ ડોલે,
મધમીઠાં સપનાઓ ખોલે.
સાજ સજીને પ્રીત પિયુનાં અંતરને અડકેલી
ફુલ - કળીયો ડાળી...Inspirational
આરસ જેવા મોરલા
આરસ જેવા મોરલાShaileshkumar Pandya · 1 min read · 26.2K readsધોધમાર વરસાદનું ધોધમાર ધોધમાર પ્રેમગીત...Romance- ફેંસલો ના થઇ શક્યોHeena Pandya (ખુશી) · 1 min read · 1.7K reads'આજ અંધારા મળ્યાં છે જિંદગીમાં 'ને જુઓ, સૂર્યને પણ માંગવાનો ફેંસલો ના થઇ શક્યો.' એક સુંદર મજાની કાવ્યરચના.Others
- સોળમું બેઠુંSandip Pujara · 1 min read · 1.6K reads'ફાટફાટ જોબનિયું આયુ એવું,એના કાપડામાં કેમે ન મા'તું, ભીડે કમાડ, ને સાંકળ દીયે, મુખ દર્પણમાં જોવે ને થાતું રાતું.'Others
- આંખોના પલકારેDeepak Solanki · 1 min read · 26K readsકેવી છે આ કુદરતની નિશાની;
શબ્દો બોલ્યા, આંખોના પલકારે.Romance
- હર ગઝલના શે'રમાં...Piyush Chavda · 1 min read · 40.6K readsતું ઊગી છે જ્યારથી મારા મહીં શબ્દો બની,
રાત દિન ઢળતો રહું છું હર ગઝલના શે'રમાં.
જાત સાથે વાત કરવાની મજા કંઇ ઓર છે...Inspirational
- કદાચ એવું પણ બને..!Rudra Vivek · 1 min read · 26.4K readsહસતાં હોય લાલીભર્યા હોઠ અને
હૈયામાં સળગતો દાવાનળ મળે..!Romance
- તું અને હું, હું અને તુંJashubhai Patel · 1 min read · 27K readsતું ટેહૂંક ટેહૂંક ગહેંકતો વનનો મોરલો,
ને હું સહજ ઝૂકેલી આંબલિયાની ડાળ,
તો યે આપણી વચ્ચે,
થનગનાટ થનગનતી આ ખામોશી કેમ ?Romance
- લાગણીનો દુકાળParul Thakkar "યાદે" · 1 min read · 1.4K reads'ગગનનો વરસાદ ક્યારેક ધીમો ક્યાંરેક ફાસ હોય છે, પણ અશ્રુના શ્રાવણ-ભાદરવા તો બારેમાસ હોય છે.' એક સુંદર માર્મિક કાવ્યરચના.Others
- પ્રેમને પીવાનું ગીતHarshida Dipak · 1 min read · 27.2K readsવહેતાં ઝરણાંના નાદ મુને ચુભતાં,
જાણે દરિયાના હેલ્લારે ડૂબતાં.
કોઈ અદકેરું આવ્યું પ્રવેશમાં...Romance
- જ્યારથી જોયો કિનારેSarjak Gautam Parmar · 1 min read · 27.7K readsજ્યારથી જોયો કિનારે આભના એ ચાંદને; શાંત મોજા આ હદયના જો ઉછળતા થઈ ગયા...Romance
- સાજણની વાટHarshida Dipak · 1 min read · 26.4K readsકાંઈ બોલ્યું ન બોલાય...
વાત્યુ વગડે વે'તી થાય...
ફરફરતી ઓઢણીનો છેડો ઉડયોને
પછી હરખુંડું મન મારુ ગયું શરમાઈ... છાતીએ ચતરેલRomance
Loading…