by Ganga Sati ✓ · 31 Jul 2018
શુરવીર થૈને સંગ્રામે ચડવું પાનબાઈ, માયલું મન ફરી ઊભું ન થાય; કેવળ ભક્તિને તમે એમ પામો પાનબાઈ, જેથી જનમ મરણ સહેજે મટી જાય..
Loading comments…
Loading comments…