StoryMirror - Read, Write, Share & Repeat- વૃધ્ધાશ્રમRahul Makwana · 12 min read · 499 readsજયેશને એકવાત હવે સમજાય ગઈ હતી કે પોતાની કંપનીમાં જે આગ લાગીવાથી જે સંપત્તિ બળીને રાખ થઈ ગઈ, એ તો માત્ર કાગળના ટુકડા જ હતા પરંતુ તેની સાચી સંપત્તિ તો આ વૃદ્ધાશ્રમના લોકોનો સ્નેહ હતો.'Tragedy
- દાદાજીની વાર્તા 20'Sagar' Ramolia · 2 min read · 245 reads''ખીસું કાપવું એ પણ એક કળા છે. બેંકમાંથી ચીલ ઝડપે હિંમતભરી લૂંટ કરવી એ પણ એક કળા છે. આવું કહીને આપણે કળાનું અપમાન કરીએ છીએ. આવાં કાયોઁની સિદ્ઘિ એ કળા નથી, પણ યુક્તિ છે.''Abstract
- ધરમ સંકટHardik G Raval · 5 min read · 215 reads'"એક રીતે જોઈએ તો આપણે ત્યાં સમયસર પહોંચી ગયા હોત તો આગમાં ભસ્મીભૂત થઈ ગયાં હોત, મારા પીરિયડના કારણે આપણે બચી ગયાં !" હું ઉત્સાહમાં બોલી ગઈ.' માર્મિક કટાક્ષ રચના.Comedy
- "ખુશ રહો!.. " (11 July)"Komal" Deriya · 1 min read · 214 readsઈક તકલીફ આવે કે અડચણ આવે તો દુઃખી થવાથી કે ચિંતા કરવાથી કંઈ ફરક પડે ખરો ? ના, કંઈજ નહી. અને હા, એ પણ છે કે ખુશ રહેવાથી ય કંઈ સારું નહીં થઈ જાય. પરંતુ તમને ખુશ જોઈને તમારી સાથે રહેલાં બધાને હિંમત મળશેInspirational
- જોડીએNita Patel · 1 min read · 7.3K readsજીવનમાં જ્યાં અટકીએ ત્યાં, છોડી દેવાને બદલે ઉત્સાહભેર નવો પ્રયત્ન કરવો જોઈએ, એક પ્રેરણાત્મક રચનાInspirational
- વિરા સદનAarti Rajpopat · 2 min read · 291 reads"પપ્પાજી તમારે અમને આશીર્વાદ આપવા આવવાનું જ છે. તમારા વગર અમારો પ્રસંગ, ખુશી, આનંદ બધું અધૂરું છે."પણ, સંબંધોના તાલમેલમાં પોતાના 'હું પણું' અને પૂર્વગ્રહથી મન ખાટું કરી બેઠેલા વિનોદરાયનો અહમ આડો આવ્યોInspirational
Loading…