StoryMirror - Read, Write, Share & Repeat- એક સાંજનો ઓછાયો (૫)Falguni Parikh · 4 min read · 7.5K readsયાદ રાખજે એક દિવસ એનું ગંદું લોહી રંગ બતાવીને રહેશે.Others
- અન્યમનસ્કતા (૫)Bhavya Raval · 10 min read · 7.3K reads‘પ્રેમ એ પ્રેમ હોય છે. સાચો પ્રેમ, ટ્રૂ લવ, પ્લેટોનિક પ્યાર આ બધી ડાઈલોગબાજીનાં શબ્દો છે. લેખક-કવિઓની કલમની વ્યક્તિગત ઉપજ છે. પ્રેમમાં માત્ર સ્પર્શ, સુગંધ, સ્પંદનનો પ્રતિઘોષ પરસ્પર આપતા-મેળવતા રહેવા જોઈએ. પ્રેમ એ લાગણીનાં એક ઉચ્ચ પ્રકાર સિવાય બીજું કશું જ નથી.'
‘સહાનુભૂતિના સંબંધો વ્યાપારિક ધોરણે ઘણી વખત બહું કામ લાગે છે એ રીતે પ્રેમનાં સંબંધો બધાં ક્ષેત્રે કામ ન પણ લાગે, ત્યાં સેક્સનાં સંબંધો કામ લાગે છે. ખાસ કરીને જવાન સ્ત્રીઓ માટે શરીર અને સેક્સનું જીવલેણ આકર્ષણરૂપી સૌંદર્ય ક્યારેક અભિશાપ તો ક્યારેક અલ્લાઉદ્દીનનો મોંઘેરી ઈચ્છાઓ પૂરી કરતો ચિરાગ બની જાય છે.’Others
- ઉમંગની હેલી પ્રકરણ (૫)Pravina Kadakia · 8 min read · 7.4K readsઅમિતા શું ચાહે છે?Others
- તડકીમાં છાંયડો (પ્રકરણ ૫)Divyesh V Sodvadiya Dvs · 7 min read · 7.5K readsજો આ જીત ન હોત તો આજે હું તમારી સાથે ન હોત. હું તો ક્યારનોય મરી....” એના ખભે હાથ મૂકી જીતે અધવચ્ચે અટકાવ્યો.Others
- ચંપક છત્રી, અંક-૨, પ્રકરણ-૫, ચંપક છત્રીના લગ્ન લીલા સાથેPiyush Pandya · 5 min read · 7.3K readsચંપક : દોસ્તો મારે લગ્ન પહેલા લીલા ને એક્વખત મળવુ છે., એની સાથે વાત કરવી છે... તો હવે લીલા સુધી મારા બાપુજીને ખબર પડ્યા વગર પહોંચાય કેવી રીતે એને મળાય કેવી રીતે?Comedy
- સાંજ (ભાગ - ૫)A J Maker · 4 min read · 6.8K readsથોડી ક્ષણો એકબીજાની ઉષ્મા અનુભવ્યા બાદ બંને થોડા છૂટા પડ્યા. અરમાન જીયા સામે આછું સ્મિત કરતા જોઈ રહ્યો હતો, સામેવાળા વ્યક્તિની દૃષ્ટિને પારખી જનારી સ્ત્રી સહજ સ્વભાવવાળી જીયાએ અરમાનની આંખોમાં હવસ પારખી લીધી.Others
Loading…