by Hardik Dangodara 'Hard' ✓ · 21 Oct 2020
'આ વાતથી ખબર પડી કે "લાલચ બુરી બલા હૈ." અમે એમ વિચાર્યું હતું કે ઉના કરતા ત્યાં સસ્તું મળશે. પરંતુ ત્યાં ઉના કરતા પણ મોંઘુ હતું. અને આખો દિવસ બગડ્યો અને મારા એક અઠવાડિયાનો એક આખો દિવસ બગડ્યો.'
Loading comments…
Loading comments…