by Bharat M. Chaklashiya ✓ · 13 Jul 2019
'મનથી અને તનથી પણ ! એના બુટ કાદવથી લથબથ હતા, કપડાં પર પણ કાદવ ચોંટયો હતો, મોં પર ગંદા પાણીની છાલક લુછાઈ હતી. વાળ પણ વીંખાઈને અસ્તવ્યસ્ત થઈ ગયા હતા. એટલે એ ભિખારી વધુ લાગતો હતો.'
Loading comments…
Loading comments…