by Ganga Sati ✓ · 31 Jul 2018
'ગુરુને ક્રોધ થયો એવું લાગી જાણે, ને ત્યાં લગી શુદ્ધ અધિકારી ન કહેવાય રે, ગુરુજીના વચનમાં આનંદ પામે, જે આવી લાગે એને પાય રે.'
Loading comments…
Comments
Loading comments…