Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Action
ગુજરાતી · storys
Trending
By rank
#ઓર્ડર
#ટોપલો
#સરોજકાકી
#suspense
#પ્રેમ
#સેવા
#વરસાદ
#અત્યાચાર
#દુઃખ
#સુપરમોમ
#રોમાંચક
#રોમાંચકવાર્તા
#ઉનાળો
#પૂજા
#ચહેરો
#ગુફા
#sight
#ગુના
#પ્રખ્યાત
#લડાઈ
પ્લાસ્ટિક સર્જરી
Nayanaben Shah · 12 min read · 66 reads
અંગીરાના આગ્રહ પાછળ પ્રેમ છે કે આતિથ્ય ..
Action
પહેલી ભાગ ૧૦
Rupal Kesaria · 9 min read · 318 reads
કનિકા તને કંઈ યાદ આવે છે તારે કોઈ જોડે મગજમારી થઈ હતી ? હા અંકલ મને યાદ આવે છે એકવાર હું અમારા નવમાં ધોરણમાં ભણતી હતી ત્યારે હું પેહલા નંબર પર આવી હતી ને ત્યારે એક છોકરી હતી જેને મારી જોડે મગજમારી કરી
Romance
એ શું હતું ?
Nisha Patel · 12 min read · 398 reads
તેનાં મનમાં આજીવન પ્રશ્ન રહી ગયો. તેણે ટ્રેનમાં બેસી જતાં જોયેલ કોણ હતું ? અને બીજા દિવસે પોળની અમુક ખાસ જગ્યાની માહિતી આપનાર જે તેણે ટીવીમાં જોયું તે શું હતું ? એ એની સીક્સ્થ સેન્સે ઊભો કરેલો આભાસ !
Action
દેશ હિત સર્વોપરી
Prashant Subhashchandra Salunke · 8 min read · 384 reads
'અમરજીતને થઇ રહેલી પીડા મેજરના ચહેરા પર પ્રતિબિંબિત થઇ રહી હતી. મેજરે તેમની છાવણી તરફ ડગ ભરતા કહ્યું, “ડૉકટર, અમે આર્મીવાળા ફક્ત એક જ નિયમ જાણીએ છીએ ‘દેશ હિત સર્વોપરી.’
Action
પ્રેમિકા, પત્ની અને પનોતી
Ishita Chintan Raithatha · 13 min read · 543 reads
"તારી રાહ જોતાજોતા, કે તું સાચે તેની સાથે લગ્ન કરવા આવીશ. અંજલિ તને ખૂબ પ્રેમ કરતી હતી પરંતુ તેતો તારા મિત્રો સાથે શરત લગાવી હતી કે તું કોઈપણ છોકરીને ખોટા પ્રેમમાં સહેલાઈથી ફસાવી દઈશ.'
Romance
ભલામણ
Rahul Makwana · 9 min read · 762 reads
એક અલગ જ પ્રકારે દેશ પ્રેમ વ્યક્ત કરતી અનોખી વાર્તા ..
Tragedy
એકતા
Rahul Makwana · 8 min read · 772 reads
અંતે પોતાની પાસે અન્ય કોઈ જ વિકલ્પ ના હોવાને લીધે મનસુખ શાહ બધાં કારીગરોની માંગો સાથે સહમત થઈ જાય છે, અને અંતે તે બધાં કારીગરોની કોઈપણ લીડર વગર જીત થાય છે જેનું એકમાત્ર કારણ હતું તેઓની વચ્ચે રહેલ એકતા
Action
કોઢ
Kalpesh Patel · 10 min read · 4.1K reads
શહેરમાં રૂસુલભાઈની જુદીજુદી જગ્યાએ ધમધોકાર ચાલતી રૂપની હાટડીઓ પાછળ ..
Tragedy
અનોખું વેકેશન
જય સોની · 27 min read · 425 reads
ડેવિડ જેવો સ્નેક્મેનની નજીક આવ્યો કે તેણે તરત જ ગરુડની ગરદન પાસે બાંધેલી તલવાર કાઢી...
Action
હવે જીવી લે
Hiren Maheta · 10 min read · 664 reads
રૂંવાડા ઊભાં કરી દે તેવી વાર્તા ... જાણે કોઈ ફિલ્મ જોતાં હોઈએ તેવું તાદ્રશ્ય થાય ! અદ્ભૂત !
Tragedy
પિનલનો બદલો
જય સોની · 14 min read · 404 reads
પિનલ જાણે એના દિલમાંથી બધો જ ભાર ઉતરી ગયો હોય એમ ત્યાં બેસીને પોક મૂકીને રડવા લાગી ..
Drama
ગંગામાસી
Kunj Patel · 8 min read · 678 reads
સુધા આવે ત્યાં સુધીમાં તો ગંગાબાઈએ પોતાની પેટીમાંથી તમામ વસ્તુઓ બહાર કાઢી બતાવવાં લાગી ...
Action
પ્રેમની નિશાની
mariyam dhupli · 7 min read · 615 reads
એ સ્ત્રી મારો અવાજ સાંભળી ન શકે એ માટે પગદંડી પસાર કરી હું અન્ય દિશામાં પહોંચી ...
Action
સપનાં લીલાંછમ
Abid Khanusia · 8 min read · 142 reads
'"અંકલ ! મારા એક મિત્રના નજીકના સંબંધી પોલીસઑફિસર છે. તેમનું નામ, મિ.સાળુંકે છે. તેમને હમણાં જ આઈ.પી.એસ. કેડરમાં પ્રમોશન મળ્યું છે. તેમનું પોસ્ટિંગ હાલ ઉદયપુરમાં છે. તેઓ કદાચ આપણને મદદરૂપ થઈ શકે.'
Romance
મા છું
મા છું
Arjunsinh Raulji · 8 min read · 566 reads
'અખા પંથકમાં ગુંડા અને માથાભારે માનવી તરીકે છાપ ધરવતો શંભુદાદા ન્યાય બાબતે પોતાના અડીકારને પણ બક્ષતો નથી.' એક સુંદર વાર્તા.
Action
હલકટ
હલકટ
Anil Dave · 3 min read · 1.4K reads
the man who sees..
Drama
સૂમસામ રસ્તો....!
સૂમસામ રસ્તો....!
Vivek Chudasma · 2 min read · 15.4K reads
ધૈર્યને થોડી વાર પછી હોશ આવે છે. આંખ ખુલતાની સામે જ પેલી સ્ત્રી જેવી બીજી પંદર સ્ત્રીઓ સાથે સાથે બીજા ઘણા પુરુષો પણ હતા. બધા જ ધૈર્યને...
Action
સ્પેક્ટર્ન - ૧૦
Param Desai · 9 min read · 29.5K reads
એક જ ઝાટકે મેં ઝાડી ખસેડી. ધીમી ચીસ સાથે એક છોકરી અચાનક મને આવેલો જોઈને સંતુલન ગુમાવી બેઠી અને પાછળની તરફ પડી. મારી રિવોલ્વર
Thriller
સમર્પિત
Falguni Parikh · 8 min read · 42.7K reads
સવલી આદિવાસી હોવાથી તીરકામઠું ચલાવી જાણતી હતી!એજ શિક્ષા, સાથી બહેનોને શીખવાડી. પતિના અપમૃત્યુનો કુનેહ અને હિમ્મતથી બદલો લીધો
Inspirational
૩ના ટકોરે
૩ના ટકોરે
Kausumi Nanavati · 8 min read · 28.9K reads
આત્મા માટે આપણા મનમાં ખરાબ અને ભયાનક જ વિચાર આવે. આત્મા અને પ્રેતાત્મા બન્ને અલગ છે. પ્રેતાત્મા નુકશાન પહોંચાડવાના ઈરાદાથી આવે છે જ્યારે આત્મા નુકશાન નથી પહોંચાડતા. ઘણા આત્માઓ મદદરૂપ પણ હોય છે. ભય ચોક્કસ લાગે પરંતુ કોઈ શુદ્ધ આત્માને હશે તો એ ભયમુક્ત કરશે.
Action
Loading…
Next page →