Inspirational · Top ranked
ગુજરાતી · poems
- ભીની લાગણીShraddha Vyas Shah · 1 min read · 4.9K reads'તારી પા પા પગલીઓને દીલમાં મઢાવું ! મારી લાગણીઓ પર પાળ કેવી રીતે બંધાવું ?' એક સુંદર મજાની કાવ્યરચના.Inspirational
- આર્તનાદYash Desai · 1 min read · 31.3K readsકસોટીઓના સમયમાં ભગવાનને થતી સાહજિક ફરિયાદને આલેખી છે. જાણે ભગવાન પરના હકને તાદર્શ કરતી હોય એવા ભાવ વળી સ્વઅનુભવની રચનાInspirational
- તો પણ ચાલેKavita Vaishnav · 1 min read · 1.9K readsઅત્તરથી જીવન નથી મહેકાવવુ મારે, થોડા ઘણા ફુલોની સુગંધ ભળે,
તો પણ ચાલે.'
દુનિયા નો પ્રેમ નથી જોઇતો મારે ,
એકInspirational
- તું આવ!Shraddha Vyas Shah · 1 min read · 1.7K readsCome to me taking the precious timeInspirational
- મારી શુભેચ્છાYash Desai · 1 min read · 30.5K readsસ્વાસ્થ્ય આપનું સદા યુવાનની જેમ ચેતનમય હો!
તન-મન-ધનથી સદા તત્પર આપનું જીવન જ સેવામય હો!Inspirational
- ફરીથીHeena Pandya (ખુશી) · 1 min read · 1.3K reads'જો નડે તો આ ખુદા સામે પડીને, લાગ આવે બાખડી લઉ હું ફરીથી.' એક હિંમત પ્રેરતી સુંદર પ્રેરણાદાયી કવિતા.Inspirational
- મને જો કળ વળી તોChetansinh Gohil · 1 min read · 1.5K readsRemaining the heartbeats..Inspirational
- સફળતાSOHAM PALANPURI · 1 min read · 2.8K readsડૂબતા સૂરજના પણ લોકો ફોટા પાડે છે...Inspirational
- સાદMariyam Dhupli · 4 min read · 1K reads"મનહર , સાંભળ, પેલા હજાર રૂપિયા જે મારી પાસેથી ઉછીના લીધા હતા એ પરત કરવાની જરૂર નથી. " એ શબ્દો જોડેજ હું અન્ય દિશા તરફ વળી ગયો. પાછળ ફરીને જોવાની ન કોઈ ઈચ્છા હતી, ન અનિવાર્યતા.Inspirational
- મનોમંથનPriti Shah · 1 min read · 2.5K readsપિસ્તાલીસી વટાવી ચુકૅલી દરેક સ્ત્રીના મનમા કંઈક નવુ કરવાની ઈચ્છા જાગતી હશે. એની આટલા વરસ =ની ઈચ્છાને પાંખ આપવાનુ મન થતુ હશે.Inspirational
- આવડેLeelaben Patel · 1 min read · 1.3K reads'ઉડ્યા કરું છુ કલ્પનાની પાંખથી ઊંચે ઘણે, સાચું સકળ દેખાય ત્યારે કાપતાં પણ આવડે.' સમય મુજબ જાતને ઢાળવાની સ્ત્રીની શક્તિ.Inspirational
- સંગીત મારા જીવનનો માર્ગKinjal Pandya · 3 min read · 768 readsહું કલાસમાં પગ મૂકું કે તરત જ બધા જ પોત પોતાની મસ્તી છોડી મને ગુડ મોર્નિંગ કહેવા મંડી પડે છે. રોજ જ મારા માટે ફૂલો લાવ્યા હોય, ચોકલેટ હોય, અરે તમે માનશો નહીં આમલી, બોર પણ હોય. હું મારા કલાસની શરૂઆત જ ગીતથી કરું છું.Inspirational
- શમણાંMihir Lodhia · 1 min read · 1.1K readsAbout the dreamInspirational
- ક્રોધMariyam Dhupli · 4 min read · 579 readsમારો ક્રોધ પરાકાષ્ઠાએ પહોંચે એ પહેલા ફરી મારા મોબાઈલની રિંગ ગુંજી ઉઠી. મારા સમયની કટોકટીથી હું હાર્યો. આમ પણ મારા હાથમાંથી ચતુરતાથી નોટ ખેંચી લીધેલ ડ્રાઈવર સામે મારી પાસે કોઈ પુરાવો ન હતો.Inspirational
- મોબાઈલMehul Dodiya · 1 min read · 1.3K reads'હર પળ મોબાઈલ નિરખિયા કરતો માણસ, આજે બધાથી અલગ તરવાઈ ગયો, માણસ આજે એકલો પડી ગયો.' મોબાઈલની આડઅસર સમજાવતી કવિતા.Inspirational
- લજ્જાChirag Padhya · 1 min read · 1.7K readsAbout human and deedsInspirational
- 'હા હું નારી છું'Aarti Rajpopat · 1 min read · 1.9K reads'ખળ ખળ સરિતા પ્રકૃતિ હરિતા નવચેતન નવસર્જન નવનિર્માણી ગર્ભધારિણી સૃષ્ટિની પ્રભારી છું હા હું નારી છું.' નારી તું નારાયણી.Inspirational
- દંગલાષ્ટક મંગલાષ્ટકMedha Antani · 1 min read · 42.4K readsસૂરો સાત મળી રચે સરગમો, રેલાવતા ગાનને,
રંગો સાત ભળી કમાન રચતા, શોભાવતા આભને,Inspirational
- સમીકરણMaitri Shah · 1 min read · 1K readslet us make it easy..Inspirational
- ચાલ જીવી લઈએSargam Bhatt · 1 min read · 2.2K reads'આપણી પ્રેમકથાને અનુસરતા લોકો માટે, એક ઉમદા ઉદહરણ બની શકીએ તેમ ચાલ જીવી લઈએ.' પ્રેમમાં પ્રેમથી જીવી લેવાની અપેક્ષા.Inspirational
Loading…