Inspirational
ગુજરાતી · poems
- જીવન એક સાગરPravin Maheta · 2 min read · 395 reads'માટીની છે આ કાયા માટી સાથે ભળવા આવ્યો છું, પીંજરમાં ભલે પૂરાયો મુક્ત બની ઉડવા આવ્યો છું. ઉડી ઊંચા ગગનમાં સદા અદ્રષ્ટ બનવા આવ્યો છું, પ્રવિણ" અમર નથી માટે દેહ છોડવા આવ્યો છું.' સુંદર કવિતાInspirational
- શાંતિથી....Pravin Maheta · 2 min read · 179 reads'"પ્રવિણ"તું નિખાલસ તેથી કોઈ ડરાવતા નહિ, સાચે સાચું કહી દે તું એટલે કોઈ ફરકતા નહિ,
ખોટાને સાંભળતો નથી એટલે વગડતા નહિ.' સુંદર કવિતા રચના.Inspirational
- સોનાની ચિડીયાPravin Maheta · 2 min read · 169 reads'આવો પ્રભુ હૃદય દ્વાર ખુલ્લા તમે બિરાજજો, આમ સોનાની ચિડીયા દેશને કરી બતાવજો.
બાકી ખોટી વિકાસની વાતોથી ન, ફેલાવજો, "પ્રવિણ"આ પિંજર છોડી હંસલો ઉડાડજો.' સુંદર કવિતા રચના॰Inspirational
- હે કૃષ્ણPravin Maheta · 2 min read · 505 reads'બનાવી દે વિશ્વગુરુ ભારતને બનાવી દે હિન્દુસ્તાન, માંગુ છું દેશ કાજે તમે સ્વીકારજો હે દયાવાન. તારે બચાવવા કે નહીં તે તારા હાથે હે કૃપાનિધાન,દયા આવે તો ગરુડે ચઢી આવજે તું ભગવાન.' સુંદર કવિતા રચના.Inspirational
- સંસ્કારPravin Maheta · 1 min read · 834 reads'બની જા સદા બસંત બહાર પાનખર ના બનજે, બની જા અંધજનોની લાકડી અને રસ્તે દોરજે. ભરી લે પુણ્યનું ભાથું "ભૂદેવ"મુક્તિધામ ચાલજે, પોઢજે કાષ્ઠ શૈયામાં તું બે ગજની સોડ તાણજે.' સુંદર રચના..Inspirational
- માથાકૂટમાં પડતો નહિNana Mohammedamin · 1 min read · 779 reads'જેને જે સમજવું હોય એ એમને સમજવા દે'જે, જગતને તું સમજાવવાની માથાકૂટમાં પડતો નહિ. તારા કદમોને સીધાં રાખે તું બસ એ જ પૂરતું, રસ્તાને "નાના" સીધો કરવાની માથાકૂટમાં પડતો નહિ.' સુંદર કવિતા રચના.Inspirational
- મળી છે આઝાદીRASIKKUMAR AD · 1 min read · 604 readsકહી ગગન માર્ગે ચાલ્યા આઝાદ ..Inspirational
- ઉભય હારોહારચૈતન્ય જોષી · 1 min read · 543 reads'હોય ભલેને મધુભાષી તોય કાંટાની જેમ ખૂંચનારા એ, સત્યનું અનાવૃત થવુંને દુઃખ નીપજવું ઉભય હારોહાર. હશે એ દર્પણ સમા જે મનમુખે એકરૂપતા જાળવતાં, વનું હંકારવુંને સરિતાને સહજ વહેવું ઉભય હારોહાર.' સુંદર કવિતાInspirational
- મા - મા તુજે સલામYesha Shah · 2 min read · 24.5K reads'મા તને ખબર છે તારું સૌથી મોટું અભિમાન શું છે ? તારી દીકરીની આવડત અને આપેલા સંસ્કારોની, સમાજના લોકોથી મળતી વાહવાહી !' સુંદર રચના.Inspirational
- બારણાં એ તોડી છે ઊભી દિવાલ.Sarjak Gautam Parmar · 1 min read · 27.1K readsઘર સલામત હોય પણ ક્યાંથી પછી?બારણાં એ તોડી છે ઊભી દિવાલ.Inspirational
- જીવન પણ કેવું ઉખાણુંRaj Nakum ( ઘાયલ ) · 2 min read · 28.7K readsક્યારેક વહેતી નદી તો, ક્યારેક શાંત ઝરણું છે. ક્યારેક પ્રેમાળ વ્યક્તિની આશ છે. જીવનના ચઢાવ ઉતારની તાસીરઆપતી સુંદર અછંદાસ રચનાInspirational
- સંકલ્પKhvab Ji · 1 min read · 27.7K readsહૂંફની ખેતી કરવાનો સંકલ્પ!Inspirational
- ચોળીએ તમાકુGunvant Upadhyay · 1 min read · 40.5K readsકોને જઈ મળીએ કોને જવાબ દઈએ?Inspirational
- હવડવાવ જેવુંGunvant Upadhyay · 1 min read · 40.4K readsજઈને જ્યાં જોયું તો દેખાવ જેવું !Inspirational
- શું આ શક્ય છે ?Chirag Padhya · 2 min read · 9.7K reads'સાસ વહુ જો ઝગડે તો હું બંનેને ધમકાવું, બંને જો ના માને, મો પર બેન્ડેડ હું લગાવું. શુ આ શકય છે ?' એક સુંદર કાવ્ય.Inspirational
- અભિમાન શું?Sapana Vijapura · 1 min read · 41.1K readsછોરાં તમારાં ડોકટરકે એન્જીનિયર બને,
એ એક દિન છોડી જવાનાં તો પછી અભિમાન શું?
કાળા મજાના કેશ લહેરાતા સુગંધીદાર છે,
એ કાલ ધોળા..Inspirational
- વ્હાલી દીકરીHeena Modi · 1 min read · 42.4K readsચંદ્ર શું સૌદર્ય તારું મલકે,
આછું-આછું સ્મિત તારું છલકે,
નાનાં નાનાં લોચનીયાં તારા ચળકે,
બધે જ આનંદ આનંદ...
અત્ર-તત્ર-સર્વત્રInspirational
- સાઠીની સપ્તપદીPushpa Maheta · 2 min read · 28.3K readsજીવનના નિવૃત્ત કાળે નવી સપ્તપદીની શપથInspirational
- ગણે છે કેટલા ?Dilip Ghaswala · 1 min read · 40.6K readsદર્દ વ્યથા ગમ નિરાશા બેચેની ને આપત્તિ;
આ રઝળતા શે’રમાં ઓળા વસે છે કેટલા?Inspirational
- હા ! હું છું પગની પાની એ..Mittal Purohit · 2 min read · 26.9K reads'એક વખત આ પુરુષ પ્રધાન સમાજ ની પુરુષ બુધ્ધિ એ, બિચારી કહેવાતી એવી સ્ત્રી બુધ્ધિ ને કહ્યું કંઈ શુધ્ધિ એ.' એક સંવાદInspirational
Loading…