StoryMirror - Read, Write, Share & Repeat- ચંપક છત્રી
અંક-૧,પ્રકરણ - (૨)
Piyush Pandya · 5 min read · 7.5K readsપાછલા અંકમાં તમે વાંચ્યુ કે “ચંપક છત્રી”ના અને લેખક સાથેના સંવાદો... અને ચંપક છત્રી લેખકને આમંત્રણ આપે છે પોતાને ઘરે ... અને વાંચો આગળ શું થાય છે ... અંક-૧. પ્રકરણ-૨Comedy
- ચંપક છત્રી અંક-૨, પ્રકરણ-૧Piyush Pandya · 4 min read · 7.2K readsમિત્રો... ચંપક છત્રી અંક– ૧ને તમે આપેલા પ્રતિસાદ બદલ આભાર, હવે રજુ કરી રહ્યો છું આપની સમક્ષ અંક-૨ચંપક છત્રીનાં લગ્ન લીલા સાથે...
આ અંક ધમચકડી અને હાસ્યથી ભરપૂર રહેશે. ચંપકે તો ટેક લીધી છે કે લીલાને જોયા અને મળ્યા વગર લગ્ન નહીં કરે અને ગમનલાલ એને સમયસર પરણાવવાની જીદ... ચંપકના મિત્રો રમલો, હરીયો, જગલો અને વામનીયો મળીને ચંપકને લીલા સુધી પહોચવામાં કેવી મદદ કરે છે... લીલા અને ચંપક લગ્ન પહેલા મળે છે કે નહીં... અને કમલાકાકી કેવી વિલન બને છે ચંપક અને લીલાના આ અનોખા મિલનમાં...
હા હા હા હા... ભરપુર હાસ્યની ઝમાવટ...તો મિત્રો ... વાંચતા રહેજો ... “ચંપક છત્રી”Comedy
- ચંપક છત્રી, અંક-૨, પ્રકરણ- ૨Piyush Pandya · 5 min read · 7.6K readsપાછલા પ્રકરણમાં ચંપક છત્રીનાં બાપુજી ગમનલાલ... ચંપકના લગ્ન કચરાશેઠની છોકરી લીલા સાથે ગોઠવી દેય છે, પણ ચંપક લીલાને મળ્યા વગર લગ્નના ફેરા નહીં જ ફરે એવી ટેક લેય છે... તો વાંચતા રહો અંક-૨, પ્રકરણ-૨... ચંપક છત્રીના લગ્ન લીલા સાથે...Comedy
- ચંપક છત્રી, અંક-૨, પ્રકરણ-૩Piyush Pandya · 4 min read · 7.8K readsપાછલા પ્રકરણમાં ચંપક છત્રીનાં બાપુજી ગમનલાલે ... ચંપકના લગ્ન કચરાશેઠની છોકરી લીલા સાથે ગોઠવી દેય છે પણ ચંપક લીલાને મળ્યા વગર લગ્નના ફેરા નહીં જ ફરે એવી ટેક લેય છે... પણ આસ પડોશનાં લોકોને ખબર પડે તો ઘણા હરખાય અને કમલાકાકી જેવા પાડોશી હોય તો?... તો વાંચતા રહો અંક-૨, પ્રકરણ-૩... ચંપક છત્રીના લગ્ન લીલા સાથે...Comedy
- ચંપક છત્રી, અંક-૨, પ્રકરણ-૪Piyush Pandya · 4 min read · 7.2K readsપાછલા પ્રકરણોમાં ચંપક છત્રીનાં બાપુજી ગમનલાલે ... ચંપકના લગ્ન કચરાશેઠની છોકરી લીલા સાથે ગોઠવી દેય છે પણ ચંપક લીલાને મળ્યા વગર લગ્નના ફેરા નહીં જ ફરે એવી ટેક લેય છે... પણ આસ પડોશ નાં લોકો ને ખબર પડે તો ઘણા હરખાય અને કમલાકાકી જેવા પાડોશી હોય તો? પણ તેમ છતા ચંપક અને લીલા ના લગ્ન ની વાત છુપાઇ નથી શક્તી અને આખો મહોલ્લો તો જાણે .....તો વાંચતા રહો અંક-૨, પ્રકરણ-૪... ચંપક છત્રી ના લગ્ન લીલા સાથે...Comedy
- ચંપક છત્રી
અંક- ૧, પ્રકરણ- (૩)Piyush Pandya · 6 min read · 7.4K readsપાછલા અંકમાં તમે “ચંપક છત્રી”ના લેખક સાથેના સંવાદો વાંચ્યા. ચંપક છત્રી લેખકને આમંત્રણ આપે છે પોતાને ઘરે... અને અહીં સ્ટાર્ટ થાય છે ચંપકલાલનો ફ્લેશબેક કે... ચંપક ગમનલાલ ખત્રી “ચંપક છત્રી” કેવી રીતે બને છે અને છત્રી એમનાં જીવનનું અભિન્ન અંગ કેમ પુરવાર થાય છે... તો વાંચતા રહેજો... અંક-૧,પ્રકરણ-૩Comedy
Loading…